લખાણ પર જાઓ

તાબડો

વિકિકોશમાંથી
  • પું.
    • સાથળની ઉપર પંજો લગાવવાથી થતો અવાજ.
  • રૂઢિપ્રયોગ
    • ૧. તાબડો ફોડવો = સાથળની ઉપર પંજો લગાવીને અવાજ કરવો; તાળી પાડવી; ટાચકો ફોડવો.

સંદર્ભ

[ફેરફાર કરો]