તાલીમ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામavj

Meaning[ફેરફાર કરો]

[अ.] કેળવણી; શિક્ષણ (૨) શીખવવું તે કે તેની આવડત (૩) અંગકસરતનું શિક્ષણ (૪) શિસ્ત (તાલીમ આપવી, તાલીમ લેવી, તાલીમ મળવી, તાલીમ પામવું)