લખાણ પર જાઓ

તાવણી

વિકિકોશમાંથી
  • ૧.સ્ત્રી.
    • તાવવાની – કકડાવીને શુદ્ધ કરવાની ક્રિયા કે તે કરવાનું વાસણ
    • કસોટી (લાક્ષણિક)
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૮૫:
      “‘બારડોલી દિન’ આવ્યો ત્યારે લડતનું રહસ્ય તે લોકાની રગેરગમાં ઊતરી ગયું હતું, અને સૌ આકરી તાવણીને માટે તૈયાર થઈ રહ્યા હતા.”