લખાણ પર જાઓ

તીર્થાટન

વિકિકોશમાંથી

નામ (નપુંસકલિંગ)

[ફેરફાર કરો]
  • ૧. [સંસ્કૃત] તીર્થયાત્રા; યાત્રા માટે ફરવું તે.
    • ઉદાહરણ
      ૧૯૩૩, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page ૧૭૦:
      “દ્વારિકા, હીંગળાજ, સુદામાપુરી વગેરે તીર્થાટને ફરીને જમાત પાછી વળતી હતી. ”