તુફૈલ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • વચ્ચે પડવું તે.
    • વગર આમંત્રણે બીજાની સાથે મિજબાનીમાં જનાર માણસ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • ૨. વિશેષણ
    • બહું ખાનાર; ખાઉધરું.
  • ૩. અવ્યય
    • ને લીધે; વડે; મારફત.

સંદર્ભ[ફેરફાર કરો]