તુમાન

વિકિકોશમાંથી
  • પું.
    • સિક્કો.
  • પું., સ્ત્રી.
    • લેંઘી; ચોરનો; મોટી ઢીલી સુરવાળ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

  • તુર્કી (વ્યુત્પતિ શબ્દ તૂબાન = ઘેરદાર સૂરવાળ)

સંદર્ભ[ફેરફાર કરો]