લખાણ પર જાઓ

તેડાગર

વિકિકોશમાંથી
  • (વિ.)
    • તેડી લાવનાર; તેડાં કરનાર.
    • તેડવા જવાનું કામ કરનાર, બોલાવી લાવવાનું કામ કરનાર
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૨:
      “કલ્યાણજીભાઈએ મને સરભોણથાણાના થાણદાર તરીકે વર્ણવ્યો તેથી હું શરમાઉં છું. હું થાણદાર નહિ, પણ એક તેડાગર છું…”

સંદર્ભ

[ફેરફાર કરો]