ત્રાગડો
Appearance
- ૧. (પું.) તાંતણો; દોરો; તંતુ; ત્રાગ; તાગડો; ધાગો.
- ઉપયોગ: આખરે કોઈએ ગળીનો ત્રાગડો નાખ્યો ત્યારે ધડ પડ્યું. – s:સૌરાષ્ટ્રની રસધાર ૨/કાંધલજી મેર
- ૨. (પું) જનોઈ
- ૩. (પું) વળ દેવાની ફરકડી
રૂઢિ પ્રયોગ
[ફેરફાર કરો]- ત્રાગડો રચવો = કાવતરું કરવું.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૭૮:
- ‘અમરત અને ચતરભજ. મેં કહ્યું નહિ, કે બેય જણે ત્રાગડો રચ્યો છે ! તોલો એક અફીણ ઘોળીને તૈયાર રખાયું છે.…’
- ઉદાહરણ