લખાણ પર જાઓ

ત્રૂઠમાન

વિકિકોશમાંથી
  • વિશેષણ
    • પ્રસન્ન; સંતોષ પામેલું.
    • ઉદાહરણ
      1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૬૭:
      “ભગવાને તમને કોઈ પરમ લોકસેવાના બદલામાં તમારાં રૂડાં શીલ પર ત્રૂઠમાન થઈને આ સમૃદ્ધિ સોંપી હશે એમ મારું માનવું હતું.”
      “bhagvāne tamne koī param loksevānā badlāmā̃ tamārā̃ rūḍā̃ śīl par trūṭhmān thaīne ā samṛddhi sompī haśe ema mārũ mānvũ hatũ.”
      (please add an English translation of this quotation)

સંદર્ભ

[ફેરફાર કરો]