થર

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું.)

અર્થ[ફેરફાર કરો]

[सं. स्तर] પડ; વળું (૨) એકસરખું બાઝેલું કે ચોપડેલું તે; પોપડો [સરo दे. थर=દહીંની તર] (૩) [સરo दे. थड] ચડતી ઊતરતી ચૂડીઓનો જથો