થોભિયા

વિકિકોશમાંથી
  • ૧. (પુ. બ. વ.) મૂછના બેઉ છેડાને આવરી લે તેવી રીતે ગોળાકાર છેડાવાળો કાનના મથાળેથી લઈ વધારેલા વાળનો ગુચ્છો, થોભા
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૧:
      ચતરભજે એક આંખ ઝીણી કરી, મૂછના ઊડતા થોભિયાને બે હોઠ વચ્ચે ભીંસટમાં લીધું અને બોલ્યો :
  • ૨.(પુ. બ. વ.) સ્ત્રીઓનાં કડલાં (કલ્લાં)નાં તાંબાપિત્તળનાં કે રૂપાનાં ટેકણ.