દફતર

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (નo)

Meaning[ફેરફાર કરો]

[अ.] કામકાજનાં કાગળિયાં, ચોપડા વગેરે કે તેનો સંગ્રહ; 'રેકર્ડ' (૨) કાર્યાલય (૩) વિદ્યાર્થીની ચોપડીઓ રાખવાની થેલી; પાકીટ