દમ
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
Type[ફેરફાર કરો]
નામ (પું.)
Meaning[ફેરફાર કરો]
[फा.] શ્વાસ (૨) શ્વાસનો એક રાગ (૩) પ્રાણવાયુ; જીવ (૪) (ધુમ્રપાનનો) સડાકો (૫) સત્ત્વ, શક્તિ; પાણી (લા.) (૬) ધમકી; સજાની શેહ
Type[ફેરફાર કરો]
નામ (સ્ત્રી.)
Meaning[ફેરફાર કરો]
(સં.) ઇંદ્રિયોને દમવી-તાબે રાખવી તે; દમન (મુમુક્ષુની ષટ્સંપત્તિમાંની એક)