લખાણ પર જાઓ

દાખડો

વિકિકોશમાંથી

ઉચ્ચારણ

[ફેરફાર કરો]

IPA(key): /dakhʰ.ɖo/}

  • [પું.] ગરબડ, ધાંધલ, તોફાન
    • દાદા મા કરો દાખડો, વીરા ચડાવો વાર
      • (એક કહેવત)
  • [પું.] ત્રાસ, હેરાનગતિ
  • [પું.] મહેનતમજૂરી, તકલીફ, શ્રમ
    • સાંભળીને ઊજમ સંમતિસૂચક મૌન ધારણ કરી રહી. પગથિયાં ચડતાં ચડતાં, દૂર દૂર દેખાતા અંબામાના શિખર પરથી નજર પાછી ખેંચીને બાળકી જડી ઉપર નોંધતાં એણે કહ્યું : ‘આપણે ઠાલાં અંબામાની ટૂક લગણ ચડવાનો દાખડો કરીએ છીએ. આપણે તો ઘરના ઊંબરામાં જ આ અંબામાનો અવતાર હાજરાજૂર છે.’

સંદર્ભો

[ફેરફાર કરો]