લખાણ પર જાઓ

દાણોદૂણી

વિકિકોશમાંથી
  • ન.
    • અનાજ અને અનાજ અંગે જોઈતી સામગ્રી; અનાજ વગેરે ખોરાકનો સામાન;વપરાશનું બધા પ્રકારનું અનાજ, અન્નસામગ્રી
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૦૮:
        “બારડોલીમાં ઘરોમાં અર્ધા ભાગમાં તો ઢોર પણ વસે છે, અને માળ ઉપર દાણોદૂણી અને કચરું ભરવામાં આવે છે, એટલે મોટાં ઘરો જોઈ ને આબાદીનું અનુમાન બાંધવું એ બરોબર નથી.”

સંદર્ભ

[ફેરફાર કરો]