દામ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

અનુક્રમણિકા

Type[ફેરફાર કરો]

નામ (પુંo)

Meaning[ફેરફાર કરો]

[सं. दम्म; प्रा. दम्म] પૈસો; ધન (૨) નo કિંમત; મૂલ્ય

Type[ફેરફાર કરો]

નામ (નo)

Meaning[ફેરફાર કરો]

[सं.] દામણ; ઘોડાં-ગધેડાંના પગ બાંધવાનું દોરડું (૨) સ્ત્રીo માળા