દારી
Appearance
- ૧. પું.
- અનેક પત્નીત્વ પાળનારો પુરુષ.
- ધણી; પતિ; વર.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ दारिन्
- ૨. સ્ત્રી.
- એક જાતનું અનાજ.
- છિનાળ સ્ત્રી; વેશ્યા.
- પગનાં તળિયાંની ચામડી ફાટી જવાનો રોગ; વિયા ફાટવી તે; જે લોકો પગે બહુ ચાલે છે તેનો વાયુ કુપિત થવાથી ચામડી ફાટી જાય છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ दारिका
- દાસી; લડાઈમાં પકડાયેલી ગુલામડી.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- પરદારાગમન.
- ૩. (વિ.)
- ઘણી સ્ત્રીઓ કરવાનો મત માનનાર.
- ૪. (અ.)
- ભાવવાચક નામ બનાવનારો પ્રત્યય. જેમકે, દુનિયાદારી, અમલદારી.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- દારી ભગવદ્ગોમંડલ પર.