દિનચર્યા
Appearance
- સ્ત્રી.
- દિવસનો કાર્યક્રમ; દહાડામાં ઉકેલવાના કાર્યોનો ક્રમ; દિનભરનું કર્તવ્ય; આખા દિવસ દરમિયાન કામ કરવાની ટીપ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૪૯૪:
- “બારડોલીથી ગામડે જવા નીકળવું, ગામડે મધરાત સુધી સભા ચાલે, રસ્તે આવતાં મોટરમાંથી ઊતરી પડી ચારપાંચ માઈલ ચાલી નાંખવું, એ એમની બારડોલીની રોજની દિનચર્યા થઈ પડી હતી.”
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- सं. દિન (દિવસ) + ચર્યા (વ્યવહાર)
સંદર્ભ
[ફેરફાર કરો]- દિનચર્યા ભગવદ્ગોમંડલ પર.