દિવાનિદ્રા
Appearance
- સ્ત્રી.
- सं.દિવસની ઊંઘ; દિવસે ઊંઘવું તે.
- ઉદાહરણ 1953, રમણલાલ દેસાઈ, સ્નેહસૃષ્ટિ, page ૨૬૯:
- “દિવાનિદ્રામાં તેને જ્યોત્સ્ના સાથેનાં લગ્નનાં શમણાં પણ આવી ચૂક્યાં અને જ્યોત્સ્નાના બે લાખના અલંકારો પણ તેના હાથમાં આવી ચૂક્યાં !”
- “divānidrāmā̃ tene jyotsnā sāthenā̃ lagnanā̃ śamṇā̃ paṇ āvī cūkyā̃ ane jyotsnānā be lākhnā alaṅkāro paṇ tenā hāthmā̃ āvī cūkyā̃ !”
- (please add an English translation of this quotation)