દિશા

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

[सं.] બાજુ; તરફ; પડખું (૨) પૂર્વ વગેરે ચાર દિશા તથા ચાર ખૂણા ને આકાશ પાતાળ સાથે દશ દિશામાંની દરેક (૩) માર્ગ; રસ્તો (લા.)