દુકાની
Appearance
- ૧. સ્ત્રીલિંગ
- પાઈ.
- બે પાઈ. [દ્વી (બે) + કોઈન (સિક્કો)]
- ઉદાહરણ 1932, ઝવેરચંદ મેઘાણી, સત્યની શોધમાં, page ૧૦૫:
- “દિત્તુભાઈના એકલાના સત્યાનાશની આ વાત નથી. એ તો એની મરજીના ધણી છે. પણ આપ વિચારી તો જુઓ, હર સાલ સાત લાખ રૂપિયા એના હાથે ફના થાય છે. એમાંથી એક દુકાનીય એ રળેલ નથી.”
- “dittubhāīnā ekalānā satyānāśnī ā vāt nathī. e to enī marjīnā dhaṇī che. paṇ āpa vicārī to juo, har sāl sāt lākh rūpiyā enā hāthe phanā thāya che. emā̃thī eka dukānīya e raḷel nathī.”
- (please add an English translation of this quotation)
- ૨. પુંલિંગ
- દુકાનદાર; હાટવાળો.
- દાઢી ને બંને કાન ઢંકાય એવી રીતે બાંધેલ લૂગડાનો કટકો.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- [દ્વી (બે) + કર્ણ (કાન)]
સંદર્ભ
[ફેરફાર કરો]- દુકાની ભગવદ્ગોમંડલ પર.