લખાણ પર જાઓ

દૂબળો

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • ભીલને મળતો એક જાતનો આદમી; સુરત જિલ્લાના દક્ષિણ ભાગમાં ગુલામી જેવી હલકી સેવાથી ગુજારો કરનારી એક અનાર્ય જાતિનો પુરુષ.
    • સુરત તરફ એક અર્ધ ગુલામ જેવો ખેડૂત નોકર.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૬૯:
      “પટેલ કાંઈ સરકારનો વેચાણ થયેલો સાત રૂપિયાનો દૂબળો નથી.
  • ૨. પું., (વિ.)
    • કમજોર; દુર્બલ.
    • લાચાર; ગરીબ.
    • પાતળો; ક્ષીણ; કૃશ.

સંદર્ભ

[ફેરફાર કરો]