લખાણ પર જાઓ

દૃષ્ટિ

વિકિકોશમાંથી

નામ (સ્ત્રી.)

સંસ્કૃત

નજર (૨) જોવાની શક્તિ (૩) ધ્યાન; લક્ષ (લા.) (૪) દૃષ્ટિકોણ; વસ્તુને નિહાળવાની વિચારવાની રીત કે માર્ગ