દોણાફોડ
દેખાવ
વિશેષણ
[ફેરફાર કરો]- (લાક્ષણિક) ઝઘડા કરાવનાર.
- વિઘ્ન ઊભાં કરનાર.
- બગાડનાર, બૂરું કરનાર, અહિતકારી, વિઘ્નસંતોષી.
ઉદાહરણ
[ફેરફાર કરો]- નખ્ખોદિયા જીવણિચાની કારવાઈઓ આગળ વધે એ પહેલાં જ આભાશાએ એવું પગલું લઈ લેવું કે એ દોણાફોડની બધી જ ચાલબાજીઓ ઊંધી વળે અને સુલેખાના મનસૂબા પણ ધૂળમાં મળે. --વ્યાજનો વારસ