લખાણ પર જાઓ

દ્યોતક

વિકિકોશમાંથી
  • ૧. (ન.) સ્મરણચિહ્ન.
  • ૨. (વિ.) અજવાળું પાડનાર; પ્રકાશનાર.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
  • ૩. (વિ.) દેખાડનાર; દર્શાવનારૂં; સ્પષ્ટ કરનારૂં; પ્રકાશ કરનારું; પ્રકાશ પાડનાર.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૧:
      અને એ સમન્વયનું સ્વપ્ન–હોવાપણું જ તો સુલેખાના આ રસયોગનું દ્યોતક બળ હતું.
  • ૪. (વિ.) પ્રકાશિત; તેજસ્વી.
  • ૫. (વિ.) બોધ આપનાર.
  • ૬. (વિ.) દર્શાવનાર, બતાવનાર, (અંગ્રેજી: Expressive - એક્સ્પ્રેસિવ)