ધગડું
Appearance
- ૧.પું.
- પટાવાળા માટે તિરસ્કારમાં વપરાતો શબ્દ,પટાવાળા માટેનું ખિજવણું
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૯:
- “સરકારને નામે એક ધગડું આવીને પણ તેને ધમકાવી જાય, ગાળ ભાંડી જાય, વેઠ કરાવી જાય."
- ૨.ન.
- કૂલો; થાપો.
- વિશેષણ
- અદોદળું; ચરબીથી જાડું થઈ ગયેલું; સ્થૂલ.
- વ્યભિચારી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ધગડું ભગવદ્ગોમંડલ પર.