ધણ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

અર્થ[ફેરફાર કરો]

[सं. धन्य, प्रा. धण्ण કે दे. धणिआ પરથી?કે સરo ધેણ, हिं. धन] (ભારેવાઇ) સ્ત્રી (૨) નo [सं. धन, प्रा. धण? સરo हि. धन ] (ગાયોનું) ટોળું

પ્રકાર[ફેરફાર કરો]

નામ (અo)

અર્થ[ફેરફાર કરો]

[રવo] પોલી વસ્તુનો અવાજ