ધણી
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]નામ (પું.)
અર્થ
[ફેરફાર કરો][सं. धनिन् , प्रा. धणि (oअ.); સરo म.] માલિક (૨) પતિ (૩) વિo માલિક જેમ કે, આનો કોઇ ધણી નથી
નામ (પું.)
[सं. धनिन् , प्रा. धणि (oअ.); સરo म.] માલિક (૨) પતિ (૩) વિo માલિક જેમ કે, આનો કોઇ ધણી નથી