ધરાર

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

પ્રકાર[ફેરફાર કરો]

નામ (અo)

અર્થ[ફેરફાર કરો]

[સરo ધરાધર] અલબત્ત; અવશ્ય; અચૂક (૨) સાવ તદ્દન

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું.)

અર્થ[ફેરફાર કરો]

['ધર'(ધુરા) ઉપરથી] વાહનમાં ધૂંસરી આગળ વધારે ભાર હોવાપણું ('ઉલાળ' થી ઊલટું) (૨) આગેવાન