ધાડું
Appearance
- ન.
- કટક; ફોજ.
- મોટું ટોળું; સમૂહ.
- ઉપયોગ
- અખાડીઆઓનું ધાડું દોડ્યું. – દ્વિરેફની વાતો
- લૂંટ ચલાવવી તે; ધાડ.
- લૂંટારાની ટોળી; લૂંટારાઓનો સમૂહ
- [ સંસ્કૃત. ] = ધાટી ( ચડાઈ )
- બહુવચન
- ધાડાં
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૫૬:
- “અને એ સૌના કરતાં વધારે આશ્ચર્યજનક હતી બારડોલીની બહેનોની જાગૃતિ. આ બહેનોએ પ્રેક્ષકોનાં આટલાં ધાડાં કદી જોયાં નહોતાં.”
સંદર્ભ
[ફેરફાર કરો]- ધાડું ભગવદ્ગોમંડલ પર.