ધાબુ

વિકિકોશમાંથી
Jump to navigation Jump to search

Type[ફેરફાર કરો]

નામ (નo)

Meaning[ફેરફાર કરો]

[સરo हिं. धाबा; म. धाबें; 'ધાબો' ઉપરથી] (છાપરાને ઠેકાણે કરેલી) અગાસી; ગચ્ચી (૨) ડાઘો (૩) ફાંદો; છટકું (૪) દૂધનું બેડું; ઝાલ