ધુરા

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • કાર્યભાર; ભાર.
    • જવાબદારી.
    • ધૂંસરી; ધોંસરૂં; રથ; ગાડું વગેરેની ઝૂંસરી.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]


સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4729