લખાણ પર જાઓ

ધોમ

વિકિકોશમાંથી
  • પું.
    • અગ્નિ.
    • અતિ આકરો તાપ કે તડકો.

ઉપયોગ

    • ધોમ ધખવો = (૧) ખૂબ ક્રોધ ચડવાથી રાતાપીળા થઈ જવું. (૨) તાપનું જામવું; બળતાનું ખૂબ ધખી જવું; અગ્નિનું આકરાપણું થવું. (૩) બહુ તાપ પડવો; મારમારનો તડકો પડવો.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૧૭:
      “વૈશાખજેઠના ધોમ ધખતા હતા, એ ધોમમાંથી સરદારને દલીલ મળી રહી. .”
    • ક્રોધ.
    • સૂર્ય.
  • ન.
    • ચંદ્રગર્ગ ગોત્રનું એ નામનું એક પ્રવર.
  • વિશેષણ
    • ઘણું; અતિશય;પુષ્કળ, ઘણું, ધૂમ

સંદર્ભ

[ફેરફાર કરો]