નઈતર
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]અવ્યય
અર્થ
[ફેરફાર કરો]- નહિ તો; નકર
- નઈતર ખાશો મારા મખની ગાળ (લોકગીત)
અન્ય ભાષામાં
[ફેરફાર કરો]- અંગ્રેજી : otherwise
સંદર્ભો
[ફેરફાર કરો]- ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૫૮. OCLC 5197054