નકલ

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

Meaning[ફેરફાર કરો]

[अ. नक्ल] મૂળ ઉપરથી ઉતારેલું બીજું લખાણ (૨) અનુકરણ (૩) જોડી કાઢેલી વાર્તા

Type[ફેરફાર કરો]

નામ (સ્ત્રી.)

Meaning[ફેરફાર કરો]

[સરo हिं. नकेल; म. नकील] ઊંટની નાથ