નકીર
Appearance
- ૧. પું.
- તાડના થડનું પોલું વાસણ. તેમાં ખજૂરનો કડક દારૂ બનાવાય છે.
- દેવદૂત.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ૨. સ્ત્રી.
- લીટી.
- ૩. ન.
- અકબરના વખતનું સોનું જોખવાનું એક વજન.
- ૪. (વિ.)
- અજ્ઞાન.
- ગરીબ.
- શાણું; ડાહ્યું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4787