નકીલ

વિકિકોશમાંથી
  • ન.
    • નકેલ; ઊંટના નાકમાં બેસાડેલું લાકડાનું કે લોઢાનું સાધન. તેની સાથે તેને દોરવાની દોરી બાંધેલી હોય છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4787