લખાણ પર જાઓ

નકુઆ

વિકિકોશમાંથી
  • પું.
    • ત્રાજવાની દાંડી.
    • નાકમાં થયેલું ચાંદુ.
    • સોયનું નાકું.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
હિંદુસ્તાની

સંદર્ભ

[ફેરફાર કરો]
  • ભગવદ્ગોમંડલ કોશ કચેરી, ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 4787