લખાણ પર જાઓ

નકૂચો

વિકિકોશમાંથી
  • પું.
    • કાંટો.
    • જેમાં સાંકળ ભરાવવામાં આવે તે બારસાખમાંનો આંકડો કે કડી; વાળેલો આંકડો; સાંકળ કે પાનસાંકળ ભરાવવાને લોઢાનું કે પિત્તળનું કાણાવાળું સાધન;જેમાં સાંકળ કે ગરાજ ભરાવવામાં આવે તે નાકાવાળો ધાતુનો ખૂંટો .
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૦:
      “એક જપ્તીદાર અને તેની ફોજ દેલવાડા ગામના એક ઘરના પાછલા બારણાના વાડામાંથી પેઠી, બારણાનો નકૂચો ઉખેડ્યો, ઘરમાં પેઠા, ઘર બિનખાતેદારનું હતું એટલે ત્યાંથી ચાલ્યા ગયા...”

સંદર્ભ

[ફેરફાર કરો]