લખાણ પર જાઓ

નખેદ

વિકિકોશમાંથી

ઉત્પત્તિ

[ફેરફાર કરો]

प्राकृत : णक्खत

  • અશુભ; નકામું
  • ઉદાહરણ

'કટકા કરવરુ કરે, રોહણી કરે સુકાલ;
નખેદ મગશર હોય તો
નક્કી થાય દુકાળ'.
(લોકગીત)

અન્ય ભાષામાં

[ફેરફાર કરો]
  • અંગ્રેજી : inauspicious, useless

સંદર્ભો

[ફેરફાર કરો]
  • ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૫૮. OCLC 5197054