નપીરી
Appearance
પ્રકાર
[ફેરફાર કરો]વિશેષણ સ્ત્રી.
અર્થ
[ફેરફાર કરો]- પિયર અથવા પિતૃગૃહ વગરની સ્ત્રી
- ૧૯૭૮, લોકસાહિત્ય શબ્દકોશ, page ૧૫૯:
- 'સાસરિયામાં તો સૌ એને "નપીરી નપીરી" કહી બોલાવે'
- 'sāsriyāmā̃ to sau ene "napīrī napīrī" kahī bolāve'
- (please add an English translation of this quotation)
સંદર્ભો
[ફેરફાર કરો]- ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૫૯. OCLC 5197054