નફર
Appearance
- ૧. પું.
- ચાકર; ગુલામ; સેવક; દાસ.
- સિપાહી.
- વ્યક્તિ; શખ્સ; જણ. આ અર્થમાં આ શબ્દ બહુ થોડા કામ કરનારની સંખ્યા વગેરે બતાવવા માટે વપરાય છે.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- ૨. (વિ.)
- જેમાં ફેરફાર થાય નહિ તેવું.
સંદર્ભ
[ફેરફાર કરો]- નફર ભગવદ્ગોમંડલ પર.
- ત્રિવેદી, જેઠાલાલ; ત્રિવેદી, મંગલાગૌરી, સંપા. (1978). લોકસાહિત્ય શબ્દકોશ (પ્રથમ આવૃત્તિ.). અમદાવાદ: ગુર્જર ગ્રંથભવન ટ્રસ્ટ. p. ૧૫૯. OCLC 5197054