લખાણ પર જાઓ

નભાઈ

વિકિકોશમાંથી
  • ૧. (વિ.) ભાઈ ન હોય એવું
  • ૨. (વિ. સ્ત્રી.) ભાઈ વગરની; જેને ભાઈ હોય એવી ગાળ તરીકે આ શબ્દ સ્ત્રીઓ માટે વપરાય છે.
        • ઉદાહરણ :
          ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
          ‘હમણાં હમણાં તો એટલા નખાઈ ગયા છે કે સામે ઊભેલ માણસનું મોઢું ઓળખવાનીય પૂરી શુધ નથી રહી. નંદુડીએ નભાઈએ કોણ જાણે કેવાંક કામણ કર્યાં છે !’