નરઘું

વિકિકોશમાંથી

નામ (નપુંસક લિંગ)[ફેરફાર કરો]

  • સંગીતમાં તાલ આપવા માટેનું વાદ્ય – તબલું
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
      અને નરઘાંની થાપીઓનું સ્થાન જાણે કે ડૂસકાંએ લીધું હતું.

બહુવચન[ફેરફાર કરો]

નરઘાં