લખાણ પર જાઓ

નાંદ

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • શેરડીના રસની કોઠી અથવા કૂંડી. ચીચોડાના સાથે આવી કૂંડી હોય છે.
    • પાણી ભરવાનું ઊડું પગતા મોઢાનું માટેનું ઠામ.
    • ઉદાહરણ
      2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૧૯:
      “આ પંથકમાં દાનવી૨ ગણાતા ઓતમચંદ શેઠે ઉતારુઓની સગવડ સાચવવા ‘બ્રાહ્મણિયા પાણી’ની પરબ બંધાવેલી. એની છાપરીમાં એક મોટીબધી નાંદ ને ત્રણચાર માટલાં પડ્યાં રહેતાં.”


સંદર્ભ

[ફેરફાર કરો]