લખાણ પર જાઓ

નાઠાબારી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • નાસી જવાનો માર્ગ; છટકબારી; નાસી છૂટવાની બારી કે માર્ગ.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૧૪૯:
      “આપઘાતનો માર્ગ નામર્દનો માર્ગ હતો, છટકી જવાની નાઠાબારી હતી.”

સંદર્ભ[ફેરફાર કરો]