નાભિ

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

નામ ( સ્ત્રીo)

Meaning[ફેરફાર કરો]

[सं.] દૂંટી (૨) કેંદ્ર; મધ્યભાગ (૩) પૈડાનો મધ્યભાગ જ્યા આરાઓ મળે છે.