નાવાકબ

વિકિકોશમાંથી
  • (વિ.)
    • અજાણ; નહિ જાણીતું; અપરિચિત; માહિતી ન હોય તેવું; અજ્ઞાત; અજાણ્યું.
    • અનુભવ વગરનું; બિનઅનુભવી.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી

સંદર્ભ[ફેરફાર કરો]