નિદિધ્યાસન

વિકિકોશમાંથી
  • ન.
    • અનાત્માકાર વૃત્તિના વ્યવધાન રહિત બ્રહ્માકાર વૃત્તિની સ્થિતિ.
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત]
    • અપરોક્ષ નિશ્ચયપણાને સંપાદન કરનારો તર્ક.
    • જ્ઞાન સાથે એકતા કરવાપણું.
    • બ્રહ્મવિદ્યાના આઠ માંહેનું એક સાધન.
      • વ્યુત્પત્તિ : [સંસ્કૃત] = નિધ્યૈ ( ચિંતવન કરવું )
    • ( વેદાંત ) સાંભળેલી વસ્તુનું ચાલુ ચિંતન; નિરંતર ચિંતવન; શ્રવણ મનનથી જાણેલ પદાર્થનું એકાગ્રપણે નિરંતર
      • ઉપયોગ - શ્રવણ, મનન અને નિદિધ્યાસનએ ત્રણ મોક્ષનાં સાધન મનાય છે. – આપણો ધર્મ
      • ઉદાહરણ
        1921, રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ, સ્વામી વિવેકાનંદ, page :
        “તેનું જ ધ્યાન, તેના પદને પામેલાજીવન - મુક્તોનો અને પામવા મથી રહેલા જીજ્ઞાસુઓનો સત્સંગ, પરમાત્માનુંજ મનન, તેનુંજ નિદિધ્યાસન ! આ સઘળું જે ભાસે છે તે ઈશ્વરજ છે એજ વિચાર !”

સંદર્ભ[ફેરફાર કરો]