લખાણ પર જાઓ

નિબિડ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • सं. મહાભારતમાં જણાવેલો એ નામનો એક પ્રાચીન પર્વત.
  • ૨. ન.
    • જંગલ; રાન.
  • ૩. વિશેષણ
    • કઠણ; અઘરું; ભારે; મુશ્કેલ.
    • ગહન; ગાઢ; ઘાટું; ઘટ્ટ; ગીચ.
    • દૃઢ; મજબૂત.
    • સૂક્ષ્મ.

સંદર્ભ

[ફેરફાર કરો]